Posts

*બીજાની ખુશીઓ લઈને હું શું કરૂ ?* *જે નથી મારૂ એને લઈને હું શું કરૂ ?* *એકલું જીવવા કરતા તો મરી જાવું સારૂ છે* *સાથ તારો ના હોય તો જીવીને હું શું કરૂ ?*